Monday, December 27, 2010

શ્રી કેરા કન્યા શાળા વિજ્ઞાન પ્રદર્શન .




શ્રી કેરા કન્યા શાળા વિજ્ઞાન પ્રદર્શન  નું આયોજન કરવામાં આવ્યુંહતું
જેમાં  ધોરણ  ૫,૬,૭ ની વિદ્યાર્થીનીઓ એ ભાગ લીધેલ હતો અને વિજ્ઞાન ના  વિવિધ સાધનોનો પરિચય શાળા ની બીજી વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો   ને  કરાવેલ હતો.

શ્રી કેરા કન્યા શાળા બાળ મેળો 2010

વિદ્યાર્થીનીઓએ મુકેલ મહેંદી


હું તો માટી  નો મોબાઈલ બનાવીશ... તું શું બનાવીશ ?

કાગળ કાપીને નવું કૈક બનાવીએ...

બટેટા થી તમે કોઈ દિવસ રંગોળી કરી છે?

ચાલો પાંદડાથી સાથીયો બનાવીએ..


Friday, December 24, 2010